Latest

Tamilrockers new link

gujrati suvichar 2021

 Gujrati suvichar in gujrati font



 માણસનું અડધું સૌંદર્ય,
તેની જીભમાં હોય છે !!
 
સમય, વિશ્વાસ અને સમ્માન એક એવું પક્ષી છે,
જે એકવાર ઉડી જાય તો પાછું નથી આવતું !!

સદગુણ વગર નું સૌન્દર્ય અભિશાપ છે...


સપના ભલે સુકા હોય, પાણી તો રોજ તાજું છાંટવાનું.....


ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ.....


Gujrati suvichar for life

જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ.....
વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ......

પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ....

વિચાર અને માન્યતાઓથી જયારે મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે...

તમે બાળક જેવા થાઓ પણ, તેઓને તમારા જેવું કરાવવા ફોફા મારશો નહિ....

તમારી જાન જોખમ માં આવે તો પણ બીજાની જાન ના લેતા....

વિશ્વાસ અને પ્રાથના આત્માના બે વિટામીન છે, 
જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહિ...

સફળતા માટે આ ૩ સાથે રાખો (1) મગજમાં બરફ (2) જીભમાં ખાંડ (3) હૃદયમાં પ્રેમ

કોઈને ખરાબ ચીતરવા નહિ, એમાં કલર તો આપનો વપરાય છે....

ક્ષમા યશ છે...ક્ષમા ધર્મ છે, ક્ષમા થી જ આ સંસારનું અસ્તિત્વ છે....

વધુ પડતી અપેક્ષા ના રાખો, કેમ કે એ વધુ દુઃખી કરે છે...

પારકાની સીડી ના બનો તો, ચાલનારના માર્ગમાં અડચણ રૂપ તો ના જ બનશો....

આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે, 
ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી...

ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે...



1 comment: